Open in app

અજમાનો હલાવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
4th Sep 2018

Ajvain halwa ના વિશે

Ingredients to make Ajvain halwa in gujarati

  • અજમો ૨૫૦ ગ્રામ
  • ધી ૧/૨ કિલો
  • શીગોળા નો લોટ ૨૫૦ ગ્રામ
  • ગોળ ૧/૨ કિલો
  • ગુદ ૨૫૦ ગ્રામ
  • કાજુ બદામ કીસમીસ ૧૦૦ ,૧૦૦ ગ્રામ

How to make Ajvain halwa in gujarati

  1. પેન માં ધી મુકી તેમાં શીગોળા નો લોટ સેકીલો
  2. પછી બીજા પેન માં ધી મુકી ગોળ ધી નો પાય કરો
  3. પછી આ પાય મા શીગોળા નો લોટ,ગુદ, નાખી સાંતળો
  4. પછી અજમો, કાજુ બદામ કીસમીસ નાખી સાંતળો
  5. રેડી છે પ્રસાદ

Reviews for Ajvain halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ajvain halwa in gujarati

  • દુધી ગાજર નો મિક્સ હલાવો

    1 likes