હોમ પેજ / રેસિપી / અજમાનો હલાવો

Photo of Ajvain halwa by   at BetterButter
562
1
0.0(0)
0

અજમાનો હલાવો

Sep-04-2018
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અજમાનો હલાવો રેસીપી વિશે

બીહાર ની શ્રી કૃષ્ણ ને ધરાવાતો પ્રસાદ આ પ્રસાદ (ભૈયા) જે મુંબઈ મા શાકભાજી વેચે એ લોકો બનાવે.તો સ્વાદ થોડો અલગ લાગશે પણ ટ્રાય કરજો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • બિહાર
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અજમો ૨૫૦ ગ્રામ
  2. ધી ૧/૨ કિલો
  3. શીગોળા નો લોટ ૨૫૦ ગ્રામ
  4. ગોળ ૧/૨ કિલો
  5. ગુદ ૨૫૦ ગ્રામ
  6. કાજુ બદામ કીસમીસ ૧૦૦ ,૧૦૦ ગ્રામ

સૂચનાઓ

  1. પેન માં ધી મુકી તેમાં શીગોળા નો લોટ સેકીલો
  2. પછી બીજા પેન માં ધી મુકી ગોળ ધી નો પાય કરો
  3. પછી આ પાય મા શીગોળા નો લોટ,ગુદ, નાખી સાંતળો
  4. પછી અજમો, કાજુ બદામ કીસમીસ નાખી સાંતળો
  5. રેડી છે પ્રસાદ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર