હોમ પેજ / રેસિપી / અંજીર ચોકો પાઇ

Photo of Anjir Choco pie by vaishali nandola at BetterButter
542
2
0.0(0)
0

અંજીર ચોકો પાઇ

Sep-04-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંજીર ચોકો પાઇ રેસીપી વિશે

અંજીર ખુબ જ ઉપયોગી છે હેલ્થ માટે જેને મે એક અલગ રુપ આપવાની કોશીષ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 7

  1. 1 કપ અંજીર
  2. 1 ચમચી ઘી
  3. 4 થી 5 ચમચી પીસેલી બદામ
  4. 8 મેરી બિસ્કિટ
  5. 6 nice બિસ્કીટ
  6. 1/2 મિલ્ક ચોકલેટ
  7. 1/2 ડાકૅ ચોકલેટ

સૂચનાઓ

  1. અંજીરને અડધો કલાક પલાળી રાખવા
  2. પલાળેલા અંજીરને પીસી લેવા
  3. એક પેનમા ઘી અને અંજીર નાખો.સતત હલાવતા રહેવુ. હવે પસેલી બદામ નાખો.માવા જેવુ તૈયાર થઇ જાય એટલે ઠંડુ થવા દેવુ.
  4. બે બિસ્કીટ ની વચ્ચે આ માવાને લગાડવુ
  5. બંન્ને ચોકલેટ મેલ્ટ કરી ડીપ કરી. ડેકોરેટ કરો.
  6. ફિ્જમા 15 થી 20 મિનિટ સેટ થવા દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર