Open in app

અંજીર ચોકો પાઇ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  7 people
vaishali nandola4th Sep 2018

Anjir Choco pie ના વિશે

Ingredients to make Anjir Choco pie in gujarati

  • 1 કપ અંજીર
  • 1 ચમચી ઘી
  • 4 થી 5 ચમચી પીસેલી બદામ
  • 8 મેરી બિસ્કિટ
  • 6 nice બિસ્કીટ
  • 1/2 મિલ્ક ચોકલેટ
  • 1/2 ડાકૅ ચોકલેટ

How to make Anjir Choco pie in gujarati

  1. અંજીરને અડધો કલાક પલાળી રાખવા
  2. પલાળેલા અંજીરને પીસી લેવા
  3. એક પેનમા ઘી અને અંજીર નાખો.સતત હલાવતા રહેવુ. હવે પસેલી બદામ નાખો.માવા જેવુ તૈયાર થઇ જાય એટલે ઠંડુ થવા દેવુ.
  4. બે બિસ્કીટ ની વચ્ચે આ માવાને લગાડવુ
  5. બંન્ને ચોકલેટ મેલ્ટ કરી ડીપ કરી. ડેકોરેટ કરો.
  6. ફિ્જમા 15 થી 20 મિનિટ સેટ થવા દો

Reviews for Anjir Choco pie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Anjir Choco pie in gujarati

  • અંજીર બોલ

    4 likes
  • અંજીર શેક

    2 likes
  • અંજીર રબડી

    3 likes
  • અંજીર રોલસ

    1 likes
  • અંજીર વેડમી

    5 likes
  • ચોકો વિટ કેક

    1 likes