Open in app

હોમ મેઇડ આઇસ્ક્રીમ વીથચોકો ચીપ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  45 min
બનાવવાનો સમય  360 min
પીરસવું  4 people
Bhavna Nagadiya4th Sep 2018

Hom meid aiskrim witha choko chips ના વિશે

Ingredients to make Hom meid aiskrim witha choko chips in gujarati

  • દુધ એક લીટર
  • ખાંડ ચાર ચમચી
  • કોર્ન ફ્લોર બે ચમચી
  • જી .એમ.એસ પાવડર 3ચમચી
  • સીએમ સી.પાવડર પા ચમચી
  • ડ્રાય ફ્રુટ ચાર ચમચી
  • ડેરી મિલ્ક ચોકલેટ ચાર
  • કાજુ ચાર નંગ

How to make Hom meid aiskrim witha choko chips in gujarati

  1. સારા ફેટ વાલુ દુધલો
  2. ધીમી આંચ પર ગરમ થવા દો
  3. દુધ અડધુ થાય ત્યા સુધી ઉકાલો
  4. બાદ ખાંડ નાખી પાંચ મીનીટ ઉકાલો
  5. અડધો વાટકો ઠંડુ દુધ લો
  6. તેમા કોર્નફ્લોર જી એમ એસ પાવડર મીક્સ કરો
  7. ઉકલતા દુધમા નાખો
  8. હવે સતત હલાવતા રહો
  9. જેથી દુધ નીચે દાજે નહી
  10. બાદ સી એમ સી પાવંડર ચમચો દધ લઇ મીક્સ કરો
  11. ડ્રાય ફ્રુટ થોડા પાણી મા પલારો
  12. હવે દુધ ઘટ થઇ ગયુ હસે
  13. દુધ ઠંડુ થવા દો
  14. બાદ 2મીનીટ બ્લેન્ડર ચલાવો
  15. જેથી મલાય ક્રસ થઇજાય
  16. બાદ3થી 4 કલાક માટે ડીપ ફ્રીજ મા સેટ થવા મુકો
  17. ચાર કલાક બાદ આઈસ્ક્રીમ ને બહાર કાઢો
  18. બીટર થી 10 મીનીટ ક્રસ કરો
  19. અથવા બ્લેન્ડર 10 મીનીટ ચલાવો
  20. હવે એર ટાઇટ ડબા મા લો
  21. બાદ ડ્રાય ફ્રુટ ના ટુકડા નાખો
  22. 6કલાક માટે સેટ થવા મુકો
  23. બાદસર્વ કરો ત્યારે ઉપક થી ચોકલેટ ચીપ્સ કરી નાખો
  24. ઉપર કાજુ મુકો

Reviews for Hom meid aiskrim witha choko chips in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hom meid aiskrim witha choko chips in gujarati