હોમ પેજ / રેસિપી / Hom meid aiskrim witha choko chips

Photo of Hom meid aiskrim witha choko chips by Bhavna Nagadiya at BetterButter
1366
5
0.0(0)
0

Hom meid aiskrim witha choko chips

Sep-04-2018
Bhavna Nagadiya
45 મિનિટ
તૈયારી નો સમય
360 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • ભારે
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધ એક લીટર
  2. ખાંડ ચાર ચમચી
  3. કોર્ન ફ્લોર બે ચમચી
  4. જી .એમ.એસ પાવડર 3ચમચી
  5. સીએમ સી.પાવડર પા ચમચી
  6. ડ્રાય ફ્રુટ ચાર ચમચી
  7. ડેરી મિલ્ક ચોકલેટ ચાર
  8. કાજુ ચાર નંગ

સૂચનાઓ

  1. સારા ફેટ વાલુ દુધલો
  2. ધીમી આંચ પર ગરમ થવા દો
  3. દુધ અડધુ થાય ત્યા સુધી ઉકાલો
  4. બાદ ખાંડ નાખી પાંચ મીનીટ ઉકાલો
  5. અડધો વાટકો ઠંડુ દુધ લો
  6. તેમા કોર્નફ્લોર જી એમ એસ પાવડર મીક્સ કરો
  7. ઉકલતા દુધમા નાખો
  8. હવે સતત હલાવતા રહો
  9. જેથી દુધ નીચે દાજે નહી
  10. બાદ સી એમ સી પાવંડર ચમચો દધ લઇ મીક્સ કરો
  11. ડ્રાય ફ્રુટ થોડા પાણી મા પલારો
  12. હવે દુધ ઘટ થઇ ગયુ હસે
  13. દુધ ઠંડુ થવા દો
  14. બાદ 2મીનીટ બ્લેન્ડર ચલાવો
  15. જેથી મલાય ક્રસ થઇજાય
  16. બાદ3થી 4 કલાક માટે ડીપ ફ્રીજ મા સેટ થવા મુકો
  17. ચાર કલાક બાદ આઈસ્ક્રીમ ને બહાર કાઢો
  18. બીટર થી 10 મીનીટ ક્રસ કરો
  19. અથવા બ્લેન્ડર 10 મીનીટ ચલાવો
  20. હવે એર ટાઇટ ડબા મા લો
  21. બાદ ડ્રાય ફ્રુટ ના ટુકડા નાખો
  22. 6કલાક માટે સેટ થવા મુકો
  23. બાદસર્વ કરો ત્યારે ઉપક થી ચોકલેટ ચીપ્સ કરી નાખો
  24. ઉપર કાજુ મુકો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર