હોમ પેજ / રેસિપી / ચોકલેટી માલપુઆ.

Photo of Chocolate malpuaa. by Naina Bhojak at BetterButter
380
1
0.0(0)
0

ચોકલેટી માલપુઆ.

Sep-04-2018
Naina Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટી માલપુઆ. રેસીપી વિશે

માલપુઆ એક ભારતીય પરંપરાગત મિઠી વાનગી છે એમ મેં નવું રૂપ આપી ને માલપુઆ ને બાળકો થઈ લઈ ને મોટેરાઓ સુધી બધાને પ્રિય એવી ચોકલેટી માલપુઆ બનાવી ને આ વાનગી ને બધાને ભાવે એવી . રીતે ચોકલેટી બનાવી છે.એન્ડ એપણ ઘઉંના લોટ માંથી બનાવી ને ખૂબ હેલ્ધી ડીશ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉં નો લોટ એક કપ
  2. ગોળ અડધો કપ
  3. પાણી એક કપ
  4. ચોકલેટ પાવડર બે મોટી ચમચી
  5. ઘી શેકવા માટે. ૨૫૦ગ્રામ.
  6. વેનીલા એસેન્સ અડધી ચમચી
  7. કાજુ /બદામ/પિસ્તા સજાવટ માટે.
  8. ચાંદી નો વરખ સજાવટ માટે.
  9. દહીં એક મોટો ચમચો
  10. પોણી ચમચી સોડા.
  11. એક ચમચી ઘી મોણ માટે.

સૂચનાઓ

  1. પાણી માં ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી
  2. ગરમ કસરી લેવું /ચાસણી કરવાની નથી.
  3. પછી ઠંડુ પડવાદો પછી એમ દહીં ઉમેરો
  4. મિક્સ કરી લો
  5. ત્યારબાદ ધીમેધીમે ઘઉંનો લોટ નાખી ને એકબાજુ
  6. થી સારી રીતે ગાંઠો ના પડે રમ હલાવી ને ખીરું તૈયાર
  7. કરીલો /પછી ખીરા ને ઢાંકી ને 25 મિનિટ રેસ્ટ આપો
  8. ત્યારબાદ ફરી થી ખીરું હલાવી લો જો જરૂર લાગે તો જ પાણી ઉમેરો
  9. ખમણ જેવું ખીરું તૈયાર કરો
  10. એમ હવે સોડા અને ગરમ ઘી એક ચમચી ઉમેરો
  11. મિક્સ કરી લો.
  12. નોનસ્ટિક પણ માં ઘી લાઇ મીડીયમ તાપ પાર ગરમ કરો
  13. પછી ધીમે તાપે રહેવા દો
  14. હવે એમ ગોળ ચમચાકે ડાળ વાટકી થી પણ માં ખુરું રેડો
  15. એક બાજુ ચડી જાય રતળે પલટાવો
  16. એમ બે બાજુ શેકી લો
  17. હોવી ઠંડા થાય એટલે સૂકો મળવો ની કતરણ
  18. અને વરખ થઈ સજાવી લો
  19. આપના પરિવાર અને મહેમાનો સાથે એન્જોય કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર