Open in app

ચોકલેટી માલપુઆ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Naina Bhojak4th Sep 2018

Chocolate malpuaa. ના વિશે

Ingredients to make Chocolate malpuaa. in gujarati

  • ઘઉં નો લોટ એક કપ
  • ગોળ અડધો કપ
  • પાણી એક કપ
  • ચોકલેટ પાવડર બે મોટી ચમચી
  • ઘી શેકવા માટે. ૨૫૦ગ્રામ.
  • વેનીલા એસેન્સ અડધી ચમચી
  • કાજુ /બદામ/પિસ્તા સજાવટ માટે.
  • ચાંદી નો વરખ સજાવટ માટે.
  • દહીં એક મોટો ચમચો
  • પોણી ચમચી સોડા.
  • એક ચમચી ઘી મોણ માટે.

How to make Chocolate malpuaa. in gujarati

  1. પાણી માં ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી
  2. ગરમ કસરી લેવું /ચાસણી કરવાની નથી.
  3. પછી ઠંડુ પડવાદો પછી એમ દહીં ઉમેરો
  4. મિક્સ કરી લો
  5. ત્યારબાદ ધીમેધીમે ઘઉંનો લોટ નાખી ને એકબાજુ
  6. થી સારી રીતે ગાંઠો ના પડે રમ હલાવી ને ખીરું તૈયાર
  7. કરીલો /પછી ખીરા ને ઢાંકી ને 25 મિનિટ રેસ્ટ આપો
  8. ત્યારબાદ ફરી થી ખીરું હલાવી લો જો જરૂર લાગે તો જ પાણી ઉમેરો
  9. ખમણ જેવું ખીરું તૈયાર કરો
  10. એમ હવે સોડા અને ગરમ ઘી એક ચમચી ઉમેરો
  11. મિક્સ કરી લો.
  12. નોનસ્ટિક પણ માં ઘી લાઇ મીડીયમ તાપ પાર ગરમ કરો
  13. પછી ધીમે તાપે રહેવા દો
  14. હવે એમ ગોળ ચમચાકે ડાળ વાટકી થી પણ માં ખુરું રેડો
  15. એક બાજુ ચડી જાય રતળે પલટાવો
  16. એમ બે બાજુ શેકી લો
  17. હોવી ઠંડા થાય એટલે સૂકો મળવો ની કતરણ
  18. અને વરખ થઈ સજાવી લો
  19. આપના પરિવાર અને મહેમાનો સાથે એન્જોય કરો.

Reviews for Chocolate malpuaa. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate malpuaa. in gujarati

  • હાર્ટ માલપુઆ સેન્ડવિચ

    2 likes
  • કોપરા ના ચોકલેટી લાડુ

    1 likes
  • ઘઉં ના લોટ ના રબડી માલપુઆ

    2 likes
  • ચોકલેટી કોપરા પાક/ ચોકલેટી ટોપરા પાક

    1 likes