હોમ પેજ / રેસિપી / સેવઇ ટાટૅ વીથ મેંગો શ્રીખંડ

Photo of Sevai Tart With Mango Shreekhand by Ruchi Thacker at BetterButter
594
2
0.0(0)
0

સેવઇ ટાટૅ વીથ મેંગો શ્રીખંડ

Sep-04-2018
Ruchi Thacker
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવઇ ટાટૅ વીથ મેંગો શ્રીખંડ રેસીપી વિશે

ભારતીય મીઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. મીઠી સેવ 1 કપ
  2. દહી નો મસ્કો 1 કપ
  3. પીસેલી ખાંડ 2 કપ
  4. મેંગો પલ્પ 1/2 કપ
  5. ઘી 1 ટે.સ્પુન
  6. બારીક સમારેલ મેંગો 2 ટે.સ્પુન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે મીઠી સેવ બનાવશુ. એની માટે આપણે એક પેન મા ઘી મુકો અને એમા મીઠી સેવ શેકો.
  2. સેવ શેકાઈ ગયા પછી એમા જરુર મુજબ પાણી અને પીસેલી ખાંડ નાખી હલાવી અને મીક્ષ કરી થીક થાય ત્યા સુધી હલાવો.
  3. સેવ થોડી ઠંડી થાય એટલે કપકેક ના મોલ્ડ મા સેટ કરી 180° પર 10 મિનિટ માટે બેક કરવા મુકો.
  4. સેવ ના ટાટૅ બેક થાય ત્યા સુધી એક બાઉલ મા દહી નો મસ્કો, જરુર મુજબ પીસેલી ખાંડ અને મેંગો પલ્પ નાખી ખાંડ ઓગળે ત્યા સુધી મીક્ષ કરો.
  5. હવે એક પાઈપીંગ બેગ મા આ તૈયાર થયેલ શ્રીખંડ ભરી સેવ ટાટૅ ઠંડા(રુમ ટેમ્પરેચર) થાય એટલે તેમા ફીલ કરો.
  6. થોડુ ફીલ કરી વચે મેંગો ના પીસીસ નાખી ફરી ફીલ કરો. ઉપર ચેરી, ટુટી ફૃટી, મેંગો ના પીસીસ અને ચોકલેટ થી ગાનીશ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર