Open in app

સેવઇ ટાટૅ વીથ મેંગો શ્રીખંડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Ruchi Thacker4th Sep 2018

Sevai Tart With Mango Shreekhand ના વિશે

Ingredients to make Sevai Tart With Mango Shreekhand in gujarati

  • મીઠી સેવ 1 કપ
  • દહી નો મસ્કો 1 કપ
  • પીસેલી ખાંડ 2 કપ
  • મેંગો પલ્પ 1/2 કપ
  • ઘી 1 ટે.સ્પુન
  • બારીક સમારેલ મેંગો 2 ટે.સ્પુન

How to make Sevai Tart With Mango Shreekhand in gujarati

  1. સૌ પ્રથમ આપણે મીઠી સેવ બનાવશુ. એની માટે આપણે એક પેન મા ઘી મુકો અને એમા મીઠી સેવ શેકો.
  2. સેવ શેકાઈ ગયા પછી એમા જરુર મુજબ પાણી અને પીસેલી ખાંડ નાખી હલાવી અને મીક્ષ કરી થીક થાય ત્યા સુધી હલાવો.
  3. સેવ થોડી ઠંડી થાય એટલે કપકેક ના મોલ્ડ મા સેટ કરી 180° પર 10 મિનિટ માટે બેક કરવા મુકો.
  4. સેવ ના ટાટૅ બેક થાય ત્યા સુધી એક બાઉલ મા દહી નો મસ્કો, જરુર મુજબ પીસેલી ખાંડ અને મેંગો પલ્પ નાખી ખાંડ ઓગળે ત્યા સુધી મીક્ષ કરો.
  5. હવે એક પાઈપીંગ બેગ મા આ તૈયાર થયેલ શ્રીખંડ ભરી સેવ ટાટૅ ઠંડા(રુમ ટેમ્પરેચર) થાય એટલે તેમા ફીલ કરો.
  6. થોડુ ફીલ કરી વચે મેંગો ના પીસીસ નાખી ફરી ફીલ કરો. ઉપર ચેરી, ટુટી ફૃટી, મેંગો ના પીસીસ અને ચોકલેટ થી ગાનીશ કરો.

Reviews for Sevai Tart With Mango Shreekhand in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sevai Tart With Mango Shreekhand in gujarati