મેંગો રાઈસ | Mango rice Recipe in Gujarati

ના દ્વારા Swati Bapat  |  4th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mango rice by Swati Bapat at BetterButter
મેંગો રાઈસby Swati Bapat
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

મેંગો રાઈસ

મેંગો રાઈસ Ingredients to make ( Ingredients to make Mango rice Recipe in Gujarati )

 • મેંગો પલ્પ ૨ વાડકી
 • ખાંડ૧ વાડકી
 • ડ્રાય ફ્રુટ ૧ વાડકી
 • મેંગો કલર૧ ચપટી
 • બાસમતી ચોખા3 વાડકી
 • માવો 200 ગ્રામ

How to make મેંગો રાઈસ

 1. બાસમતી ચોખા ને ૧૫ મિનિટ પલાળી રાખો પાછી કુકર માં રાંધી લો.
 2. થોડા ઠંડા કરવા મુકો.
 3. પછી કડાઈ માં 3 ચમચા ઘી નાખી મૅગો પલ્પ નાખો
 4. ચડવા દો.
 5. થોડું ડ્રાય થવા લાગે ત્યારે ભાત નાખો.
 6. ખાંડ નાખો ડ્રાય ફ્રુટ નાખો .
 7. પછી ૫ મીનિટ સુધી ચડવા દો.
 8. માવો નાખો માવો છીણી ને નાખવો
 9. પછી તેના ફૂડ કલર નાખો મિક્સ કારી ગરમ જ પીરસો

My Tip:

એલચી નો પાવડર કરવા માટે એલચી સેકી તેમાં ખાંડ નહીં પિસો. બારીક પાવડર થાશે.

Reviews for Mango rice Recipe in Gujarati (0)