Open in app

નારિયળ ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  6 people
Swati Bapat4th Sep 2018

Coconut laddu ના વિશે

Ingredients to make Coconut laddu in gujarati

  • કોપરાનું છીન.૩૦૦ ગ્રામ
  • દળેલી ખાંડ ૧૫૦ગ્રામ
  • માવો ૩૦૦ ગ્રામ
  • એલચી પાવડર ૧ ચમચી
  • ચારોળી સજાવટ માટે

How to make Coconut laddu in gujarati

  1. કોપરાનું છી ન સેકી લો કડાઈ માં.
  2. માવો છીણી લો. પછી સેકી લો
  3. બંને ઠંડા થાય પછી તેમાં દળેલી ખાંડ ઉમેરો.
  4. મિક્સ કરો એલચી પાવડર નાખો
  5. લાડુ બનાવી લઈ કોપર ના છીન માં રગદોળી લો
  6. ચારોળી લગાવો
  7. પીરસો.

Reviews for Coconut laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coconut laddu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes