હોમ પેજ / રેસિપી / નારિયળ ના લાડુ

Photo of Coconut laddu by Swati Bapat at BetterButter
681
2
0.0(0)
0

નારિયળ ના લાડુ

Sep-04-2018
Swati Bapat
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નારિયળ ના લાડુ રેસીપી વિશે

પૌષ્ટીક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. કોપરાનું છીન.૩૦૦ ગ્રામ
  2. દળેલી ખાંડ ૧૫૦ગ્રામ
  3. માવો ૩૦૦ ગ્રામ
  4. એલચી પાવડર ૧ ચમચી
  5. ચારોળી સજાવટ માટે

સૂચનાઓ

  1. કોપરાનું છી ન સેકી લો કડાઈ માં.
  2. માવો છીણી લો. પછી સેકી લો
  3. બંને ઠંડા થાય પછી તેમાં દળેલી ખાંડ ઉમેરો.
  4. મિક્સ કરો એલચી પાવડર નાખો
  5. લાડુ બનાવી લઈ કોપર ના છીન માં રગદોળી લો
  6. ચારોળી લગાવો
  7. પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર