હોમ પેજ / રેસિપી / બેક થોર (શ્રીનાથજી નો ભોગ.) પ્રસાદ.

Photo of Baked thor vv healthy prasad for thakurji. by Naina Bhojak at BetterButter
1418
1
0.0(0)
0

બેક થોર (શ્રીનાથજી નો ભોગ.) પ્રસાદ.

Sep-04-2018
Naina Bhojak
15 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેક થોર (શ્રીનાથજી નો ભોગ.) પ્રસાદ. રેસીપી વિશે

ક્રિષ્ન કનૈયા ના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી ના દિવસે એમનો પ્રિય ભોગ થિર બનાવી એમને અર્પણ કર્યા છે એ પણ શેકી ને પછી ચાસણી માં ડીપ કર્યો એટલે વધારે હેલ્ધી બનાવ્યો છે અને એમાં પણ ફરાલી લોટ માંથી બનાવ્યો છે .સાથે માખણ થી બનાવી હોવા થી કાના ને બે પ્રિય એવા માખણ અને મીશ્રી નો એકજ ડીશ માં બે સ્વાદ આપી ને આ ડીશ બનાવી છે જય શ્રી કૃષ્ણ. બે ફિધ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ફીણવું
  • બેકિંગ
  • ફ્રીઝ કરવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. થોર માટે સામગ્રી માં એક કપ રાજગરા લોટ લોટ
  2. એલચી પાવડર અડધી ચમચી
  3. અડધો કપ ખાંડ કે મીશ્રી (સાકર)
  4. બે ચમચી મોટી ઘર નું બનાવેલું સફેદ માખણ (તાજું)
  5. કાજુ /બદામ / પિસ્તા સજાવટ માટે
  6. પાની અડધો કપ.
  7. તુલસી પત્ર સજાવટ માટે.

સૂચનાઓ

  1. રાજગર લોટ માં માખણ ઉમેરો
  2. બરાબર મસળી લો
  3. જો માખણ થી જ લોટ ગૂંથાઈ જય છે
  4. ના થાય તો થોડું દૂધ ઉમેરી કઠણ લોટ રેડી કરો
  5. પહેલાથી ગરમ કરેલા ઓવે માં ઓવેન ટ્રે માં
  6. લોટ માંથી થોર બનાવી (કુકી)બનાવી ગોઠવી
  7. 12 મિનિટ માટે શેકવા મૂકી દો
  8. બે બાજુ ગુલાબી થાય એટલે ઓવન માંથી કાઢી લો
  9. એક પાન માં સાકર અને પાણી ભેગું કરી દોઢ
  10. થી બે ટાર ની ચાસણી બનાવો
  11. એમ એલચી પાવડર નાખો
  12. એમ શેકેલા થોર (કુકી) ને ડુબાડી લો
  13. ૫થઈ ૧૦મિનિટ ચાસણી માં જ રાખો જેથી
  14. ઘટ્ટ ચાસણી થોર જેવી કુકી માં બેસી જાય
  15. પછી અડધો કલાક ફ્રિજ માં મુકો જેથી
  16. ચાસણી નું સફેદ પદ થોર પર જામી જાય
  17. પવહહી પ્લેટ માં લઇ સુકામેવા અને તુલસીપત્ર થઈ સજાવી
  18. શ્રીનાથજી ને ભોગ લગાવી બધા આ પ્રસાદ ને આરોગો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર