Open in app

બેક થોર (શ્રીનાથજી નો ભોગ.) પ્રસાદ.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  8 people
Naina Bhojak4th Sep 2018

Baked thor vv healthy prasad for thakurji. ના વિશે

Ingredients to make Baked thor vv healthy prasad for thakurji. in gujarati

  • થોર માટે સામગ્રી માં એક કપ રાજગરા લોટ લોટ
  • એલચી પાવડર અડધી ચમચી
  • અડધો કપ ખાંડ કે મીશ્રી (સાકર)
  • બે ચમચી મોટી ઘર નું બનાવેલું સફેદ માખણ (તાજું)
  • કાજુ /બદામ / પિસ્તા સજાવટ માટે
  • પાની અડધો કપ.
  • તુલસી પત્ર સજાવટ માટે.

How to make Baked thor vv healthy prasad for thakurji. in gujarati

  1. રાજગર લોટ માં માખણ ઉમેરો
  2. બરાબર મસળી લો
  3. જો માખણ થી જ લોટ ગૂંથાઈ જય છે
  4. ના થાય તો થોડું દૂધ ઉમેરી કઠણ લોટ રેડી કરો
  5. પહેલાથી ગરમ કરેલા ઓવે માં ઓવેન ટ્રે માં
  6. લોટ માંથી થોર બનાવી (કુકી)બનાવી ગોઠવી
  7. 12 મિનિટ માટે શેકવા મૂકી દો
  8. બે બાજુ ગુલાબી થાય એટલે ઓવન માંથી કાઢી લો
  9. એક પાન માં સાકર અને પાણી ભેગું કરી દોઢ
  10. થી બે ટાર ની ચાસણી બનાવો
  11. એમ એલચી પાવડર નાખો
  12. એમ શેકેલા થોર (કુકી) ને ડુબાડી લો
  13. ૫થઈ ૧૦મિનિટ ચાસણી માં જ રાખો જેથી
  14. ઘટ્ટ ચાસણી થોર જેવી કુકી માં બેસી જાય
  15. પછી અડધો કલાક ફ્રિજ માં મુકો જેથી
  16. ચાસણી નું સફેદ પદ થોર પર જામી જાય
  17. પવહહી પ્લેટ માં લઇ સુકામેવા અને તુલસીપત્ર થઈ સજાવી
  18. શ્રીનાથજી ને ભોગ લગાવી બધા આ પ્રસાદ ને આરોગો.

Reviews for Baked thor vv healthy prasad for thakurji. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baked thor vv healthy prasad for thakurji. in gujarati