ચોકલેટ અખરોટ હલવો | Cholate walnut halwa Recipe in Gujarati

ના દ્વારા Devi Amlani  |  4th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Cholate walnut halwa recipe in Gujarati, ચોકલેટ અખરોટ હલવો, Devi Amlani
ચોકલેટ અખરોટ હલવોby Devi Amlani
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

ચોકલેટ અખરોટ હલવો વાનગીઓ

ચોકલેટ અખરોટ હલવો Ingredients to make ( Ingredients to make Cholate walnut halwa Recipe in Gujarati )

 • 100 ગ્રામ અખરોટ
 • 100 ગ્રામ માવો
 • 1 કપ ખાંડ
 • 3 ચમચી મિલ્ક પાઉડર
 • 2ચમચી ચોકલેટ પાવડર
 • 1 કપ ઘી
 • જરૂર મુજબ ચોકલેટ essence

How to make ચોકલેટ અખરોટ હલવો

 1. સૌપ્રથમ અખરોટના મીડિયમ સાઇઝના કટકા કરીને એક બાજુ રાખો
 2. હવે એક પેનમાં ઘી લો થોડું ગરમ થયા બાદ અખરોટના ટુકડા ને શેકીને એક બાજુ કાઢી લો
 3. હવે બાકી રહેલા ઘીમાં માવો નાખી શેકો થોડો બદામી થાય ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર ચોકલેટ પાવડર અને એસેન્સ નાખો
 4. ત્યારબાદ તેમાં ખાંડ નાખો
 5. ઘી છૂટુ પડવા મને ત્યારે તેમાં અખરોટના કટકા નાખો
 6. આ રીતે ચોકલેટ અખરોટ હલવો તૈયાર છે

My Tip:

ચોકલેટ પાવડર ના બદલે કોકો પાવડર પણ વાપરી શકાય છે અથવા strawberry પાવડર પણ વાપરી શકાય છે

Reviews for Cholate walnut halwa Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો