કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચોકલેટ અખરોટ હલવો

Photo of Cholate walnut halwa by Devi Amlani at BetterButter
0
1
0(0)
0

ચોકલેટ અખરોટ હલવો

Sep-04-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ અખરોટ હલવો રેસીપી વિશે

ચોકલેટ અખરોટ હલવો ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બની જાય છે તેમજ ડેઝર્ટ તરીકે પણ યુઝ થઈ શકે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 100 ગ્રામ અખરોટ
  2. 100 ગ્રામ માવો
  3. 1 કપ ખાંડ
  4. 3 ચમચી મિલ્ક પાઉડર
  5. 2ચમચી ચોકલેટ પાવડર
  6. 1 કપ ઘી
  7. જરૂર મુજબ ચોકલેટ essence

સૂચનાઓ

  1. સૌપ્રથમ અખરોટના મીડિયમ સાઇઝના કટકા કરીને એક બાજુ રાખો
  2. હવે એક પેનમાં ઘી લો થોડું ગરમ થયા બાદ અખરોટના ટુકડા ને શેકીને એક બાજુ કાઢી લો
  3. હવે બાકી રહેલા ઘીમાં માવો નાખી શેકો થોડો બદામી થાય ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર ચોકલેટ પાવડર અને એસેન્સ નાખો
  4. ત્યારબાદ તેમાં ખાંડ નાખો
  5. ઘી છૂટુ પડવા મને ત્યારે તેમાં અખરોટના કટકા નાખો
  6. આ રીતે ચોકલેટ અખરોટ હલવો તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર