Open in app

યમ્મી બુંદી.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Naina Bhojak4th Sep 2018

Bundi all time favorite sweet. ના વિશે

Ingredients to make Bundi all time favorite sweet. in gujarati

  • બેસન (ચણાનો લોટ) ૧ ૧/૨(દોઢ કપ)
  • ખાંડ એક કપ
  • ઘી તળવા માટે ૩૫૦ગ્રામ.
  • પીળો કલર ચપટી
  • એલચી દાણા ૧ મોટી ચમચી
  • પિસ્તા /બદામ કતરણ એક ટેબલસ્પૂન. કેવળ એસન્સ ૩ટીપાં (અડધી નાની ચમચી.
  • પાણી ખીરું બનાવવા માટે .

How to make Bundi all time favorite sweet. in gujarati

  1. બેસન માં જોઈએ એટલું પાણી નાખી મધ્યમ
  2. પાતળું ખીરું બનાવવું.
  3. એમ કલર નાખી મિક્સ કરી લેવું.
  4. એક પણ માં ખાંડ નાખી ખાંડ ફુબે એટલું પાણી લઇ
  5. એક ટાર ની ચાસણી બનાવવી
  6. એમ કેવળ એસેન્સ નાખી દેવું
  7. ચાસણી ધીમા તાપે રાખવી.
  8. હવે એક કઢાઈ માં ઘી લાઇ માધ્યમ તાપે ગરમ કરી લો
  9. હવે દુધી કે બટાકા છીણવાની છીણી લો
  10. છીણી ને ઉલટી કરી લો
  11. એમ ઘી લગાવી લો
  12. હવે એમ બનાવેલ ખીરું રેડી હાથે થી હલાવો
  13. અથવા ચમચા વડે ખીરા માં ગોળ ફરાવો
  14. એના થઈ ગરમ ઘી માં સરસ ગોળ બુંદી મોટી જેવી આકાર ની પડશે
  15. હવે બુંદી ને બીજી બાજુ પલટો સારી રીતે તળાઈ જય એટલે ઝારા થઈ કાઢી લો
  16. બનાવેલી ચાસણી માં બુંદી ને નાખો
  17. 20 મિનિટ રહેવા દો
  18. હવે બુંદી ને એલચી દાન તથા સૂકા મેવા ની કતરણ વડે સજાવી સર્વ કરો
  19. તો તૈયાર છે ખુબજ સરસ એવી મીઠાઈ બુંદી.

Reviews for Bundi all time favorite sweet. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bundi all time favorite sweet. in gujarati

  • બુંદી

    7 likes
  • બુંદી

    0 likes
  • ગળી બુંદી

    0 likes
  • મીઠી બુંદી

    0 likes
  • બુંદી ડેઝર્ટ

    2 likes
  • બુંદી ના લાડુ

    1 likes