હોમ પેજ / રેસિપી / યમ્મી બુંદી.

Photo of Bundi all time favorite sweet. by Naina Bhojak at BetterButter
0
2
0(0)
0

યમ્મી બુંદી.

Sep-04-2018
Naina Bhojak
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

યમ્મી બુંદી. રેસીપી વિશે

આ ગુજરાતી ઓની ફેવરીટ સ્વીટ છે હર ગુરુવારે મંદિરો માં બુંદી નો ભોગ તો લાગતો હોય છે આજે બુંદી ના લાડુ નહિ પણ છુટ્ટી બુંદી બસનવી છે જે બેસન અને ખાંડ તથા પીળો કલર અને ઘી થી બને છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • તહેવાર
 • ગુજરાત
 • ધીમે ધીમે ઉકાળવું
 • ફીણવું
 • તળવું
 • મૂળભૂત વાનગીઓ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. બેસન (ચણાનો લોટ) ૧ ૧/૨(દોઢ કપ)
 2. ખાંડ એક કપ
 3. ઘી તળવા માટે ૩૫૦ગ્રામ.
 4. પીળો કલર ચપટી
 5. એલચી દાણા ૧ મોટી ચમચી
 6. પિસ્તા /બદામ કતરણ એક ટેબલસ્પૂન. કેવળ એસન્સ ૩ટીપાં (અડધી નાની ચમચી.
 7. પાણી ખીરું બનાવવા માટે .

સૂચનાઓ

 1. બેસન માં જોઈએ એટલું પાણી નાખી મધ્યમ
 2. પાતળું ખીરું બનાવવું.
 3. એમ કલર નાખી મિક્સ કરી લેવું.
 4. એક પણ માં ખાંડ નાખી ખાંડ ફુબે એટલું પાણી લઇ
 5. એક ટાર ની ચાસણી બનાવવી
 6. એમ કેવળ એસેન્સ નાખી દેવું
 7. ચાસણી ધીમા તાપે રાખવી.
 8. હવે એક કઢાઈ માં ઘી લાઇ માધ્યમ તાપે ગરમ કરી લો
 9. હવે દુધી કે બટાકા છીણવાની છીણી લો
 10. છીણી ને ઉલટી કરી લો
 11. એમ ઘી લગાવી લો
 12. હવે એમ બનાવેલ ખીરું રેડી હાથે થી હલાવો
 13. અથવા ચમચા વડે ખીરા માં ગોળ ફરાવો
 14. એના થઈ ગરમ ઘી માં સરસ ગોળ બુંદી મોટી જેવી આકાર ની પડશે
 15. હવે બુંદી ને બીજી બાજુ પલટો સારી રીતે તળાઈ જય એટલે ઝારા થઈ કાઢી લો
 16. બનાવેલી ચાસણી માં બુંદી ને નાખો
 17. 20 મિનિટ રહેવા દો
 18. હવે બુંદી ને એલચી દાન તથા સૂકા મેવા ની કતરણ વડે સજાવી સર્વ કરો
 19. તો તૈયાર છે ખુબજ સરસ એવી મીઠાઈ બુંદી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર