હોમ પેજ / રેસિપી / પૂરણપોળી

Photo of PURANPOLI by Swati Bapat at BetterButter
441
1
0.0(0)
0

પૂરણપોળી

Sep-04-2018
Swati Bapat
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૂરણપોળી રેસીપી વિશે

મહારાષ્ટ્ર ની ફેમસ સ્વીટ છે

રેસીપી ટૈગ

  • હોળી
  • વેજ
  • આસાન
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 7

  1. ૨૫૦ ગ્રામ ચનાદાલ
  2. એલચી પાવડર ૧ ચમચી
  3. ગોળ ૨૦૦ગ્રામ
  4. ઘઉં નો લોટ ૨૫૦ ગ્રામ
  5. ચોખા નો લોટ ૭૫ ગ્રામ
  6. ચણા નો લોટ અડધી વાડકી
  7. ઘી જરૂર પ્રમાણે
  8. તેલ 1 વાડકી

સૂચનાઓ

  1. ચણા દાળ ને પલાળી રાખો
  2. પછી કુકર માં થોડું પાણી નાખી ૫ સિટી કરો .
  3. ગોળ ને બારીક સમારી લો
  4. એક મોટી કથરોટ માં બધા લોટ મિક્સ કારી ચપટી મીઠું નાખો
  5. અડધી વાટકી તેલ નું મોણ નાખો
  6. પાણી થઈ લોટ બાંધી ઉપર થોડું તેલ ને પાણી લગાવી રાખો
  7. ૩૦ મિનિટ સુધી લોટ ઢાંકી રાખી પછી મસળી લો
  8. ચણા દાળ બફાઈ ગયી હોય તો તેમાં થી પાણી કાઢી નાંખો
  9. પછી તેને મિક્સય માં ક્રશ કરી લો
  10. કડાઈ માં તે નાખી ગોળ મિક્સ કરો
  11. પછી જ્યાં સુધી મિશ્રણ નું પાણી બાલી જય ત્યાં સુધી હલાવતા રહો
  12. પછી તેના એલચી પાવડર નાખી મિક્સ કારી ઠંડુ થવા દો
  13. પછી બાંધેલા લોટ મથી લુવો લાઇ તેમાં પુરાણ ભરી રોટલી બનાવો
  14. તવા પર બદામી કલર આવે ત્યાં સુધી સેકો
  15. ગરમ ગરમ પૂરણપોળી ઘી લાગવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર