Photo of Khorak by Divya Chetnani at BetterButter
572
3
0.0(0)
0

ખોરાક

Sep-04-2018
Divya Chetnani
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખોરાક રેસીપી વિશે

એક સિંધી મીઠાઈ છે જે તહેવારો માને શિયાળા માં ખાસ બનાવમાં આવે છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • સિંધી
  • શેકેલું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૩૦૦ ગ્રામ ઘી
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ૨૦૦ ઘઉં નો લોટ
  4. ૫૦ ગ્રામ ગુંદર
  5. ૧૦૦ ગ્રામ કોપરા ની છીનિ
  6. ૧૦૦ ગ્રામ ફિકો માવો
  7. ૧૦૦ ગ્રામ મિક્સ સુકો મેવો
  8. ૨ મોટી ચમચા અસારીઆ
  9. ૧ મોટી ચમચી જાયફળ અને એલચી પાવડર
  10. ૨ ચમચા ખસખસ
  11. ૧ કપ દૂધ

સૂચનાઓ

  1. એક મોટા તપેલા માં ઘી ગરમ થાય એટલે એમાં લોટ ઉમેરી આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકવું.
  2. લોટ સેકાઈ જાય પછી એમાં ગુંદર નાખવું.
  3. ગુંદર ફુલાઈ જાય પછી એમાં. ફિકો માવો, સૂકા મેવા (બદામ, કાજુ, કીસમીસ અને કાળી સુખી દ્રાક્ષ), અસરીઆ, જાયફળ, એલાયચી નો ભૂકો, કોપરાની છીની નાખી મિક્સ કરવું.
  4. હવે બીજા તપેલા માં ૨૦૦ ગ્રામ ખાંડ નાખીને ૧ કપ દૂધ નાખી હલકું ગરમ કરવું.
  5. હવે ખાંડ વાળુ દૂધ નાખી ૨ મિનિટ ફૂલ ગેસ પર હલાવી ગેસ બંધ કરવું.
  6. હવે એક થાળી કે વાટકી માં મિશ્રણ નાખી સેટ કરવું.
  7. ઉપર થી ખસખસ અને કત્રેલી બદામ અને કાળી દ્રાક્ષ નાખી ઠંડુ થવા દેવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર