Open in app

ખોરાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Divya Chetnani4th Sep 2018

Khorak ના વિશે

Ingredients to make Khorak in gujarati

  • ૩૦૦ ગ્રામ ઘી
  • ૨૦૦ ગ્રામ ખાંડ
  • ૨૦૦ ઘઉં નો લોટ
  • ૫૦ ગ્રામ ગુંદર
  • ૧૦૦ ગ્રામ કોપરા ની છીનિ
  • ૧૦૦ ગ્રામ ફિકો માવો
  • ૧૦૦ ગ્રામ મિક્સ સુકો મેવો
  • ૨ મોટી ચમચા અસારીઆ
  • ૧ મોટી ચમચી જાયફળ અને એલચી પાવડર
  • ૨ ચમચા ખસખસ
  • ૧ કપ દૂધ

How to make Khorak in gujarati

  1. એક મોટા તપેલા માં ઘી ગરમ થાય એટલે એમાં લોટ ઉમેરી આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકવું.
  2. લોટ સેકાઈ જાય પછી એમાં ગુંદર નાખવું.
  3. ગુંદર ફુલાઈ જાય પછી એમાં. ફિકો માવો, સૂકા મેવા (બદામ, કાજુ, કીસમીસ અને કાળી સુખી દ્રાક્ષ), અસરીઆ, જાયફળ, એલાયચી નો ભૂકો, કોપરાની છીની નાખી મિક્સ કરવું.
  4. હવે બીજા તપેલા માં ૨૦૦ ગ્રામ ખાંડ નાખીને ૧ કપ દૂધ નાખી હલકું ગરમ કરવું.
  5. હવે ખાંડ વાળુ દૂધ નાખી ૨ મિનિટ ફૂલ ગેસ પર હલાવી ગેસ બંધ કરવું.
  6. હવે એક થાળી કે વાટકી માં મિશ્રણ નાખી સેટ કરવું.
  7. ઉપર થી ખસખસ અને કત્રેલી બદામ અને કાળી દ્રાક્ષ નાખી ઠંડુ થવા દેવું

Reviews for Khorak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khorak in gujarati

  • ખોરાક

    2 likes
  • સિંધી ખોરાક

    2 likes
  • રીચ સીંઘી ખોરાક ( સ્વીટ)

    3 likes