હોમ પેજ / રેસિપી / બુંદી ના લાડુ

Photo of Bundinaladu by jigna jivani manek at BetterButter
947
2
0.0(0)
0

બુંદી ના લાડુ

Sep-04-2018
jigna jivani manek
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બુંદી ના લાડુ રેસીપી વિશે

ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૩૦૦ મીલી પાણી ચાસણી માટે
  4. ૧ ચમચી ઈલાયચી પાવડર
  5. ૧ વાટકી કાજુ બદામ કીસમીસ કાળી દ્રાક્ષ
  6. બધા કટકા મિક્સ
  7. ૧/૨ વાટકી શુધ્ધ ઘી ગરમ કરેલું
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. ચણાના લોટમાં થોડું પાણી નાખી ભજીયા
  2. કરતા થોડું આછુ ખીરું તૈયાર કરો
  3. એક કડાઈમાં ખાંડ અને તેમાં પાણી
  4. નાખી થોડી વાર ઉકાળવું અને એક તારની
  5. ચાસણી તૈયાર કરો ઘીને ગરમ કરેલુ રાખો
  6. એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં
  7. કાણાં વાડી જારી ઉપર રાખો અને તેમાં
  8. ધીમે ધીમે થોડું થોડું ચણાના લોટ નુ ખીરું
  9. નાખી બુંદી બનાવો તેલ માં તળી લો અને
  10. ખાંડ ની ચાસણીમાં નાખી થોડી વાર હલાવી
  11. હવે તેમાં ઘી અને ઈલાયચી પાવડર અને
  12. ડ્રાય ફ્રુટ ના કટકા મિક્સ કરો અને તેના
  13. લાડુ બનાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ લાડુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર