Open in app

બુંદી ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
jigna jivani manek4th Sep 2018

Bundinaladu ના વિશે

Ingredients to make Bundinaladu in gujarati

  • ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  • ૫૦૦ ગ્રામ ખાંડ
  • ૩૦૦ મીલી પાણી ચાસણી માટે
  • ૧ ચમચી ઈલાયચી પાવડર
  • ૧ વાટકી કાજુ બદામ કીસમીસ કાળી દ્રાક્ષ
  • બધા કટકા મિક્સ
  • ૧/૨ વાટકી શુધ્ધ ઘી ગરમ કરેલું
  • તળવા માટે તેલ

How to make Bundinaladu in gujarati

  1. ચણાના લોટમાં થોડું પાણી નાખી ભજીયા
  2. કરતા થોડું આછુ ખીરું તૈયાર કરો
  3. એક કડાઈમાં ખાંડ અને તેમાં પાણી
  4. નાખી થોડી વાર ઉકાળવું અને એક તારની
  5. ચાસણી તૈયાર કરો ઘીને ગરમ કરેલુ રાખો
  6. એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં
  7. કાણાં વાડી જારી ઉપર રાખો અને તેમાં
  8. ધીમે ધીમે થોડું થોડું ચણાના લોટ નુ ખીરું
  9. નાખી બુંદી બનાવો તેલ માં તળી લો અને
  10. ખાંડ ની ચાસણીમાં નાખી થોડી વાર હલાવી
  11. હવે તેમાં ઘી અને ઈલાયચી પાવડર અને
  12. ડ્રાય ફ્રુટ ના કટકા મિક્સ કરો અને તેના
  13. લાડુ બનાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ લાડુ

Reviews for Bundinaladu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bundinaladu in gujarati

  • લાડુ

    1 likes
  • બુંદી

    7 likes
  • બુંદી

    0 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes