Photo of Paanki by Kamal Thakkar at BetterButter
1488
5
0.0(1)
0

Paanki

Sep-05-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ચોખા નો લોટ ૧ કપ
  2. દહીં ૧/૨ કપ
  3. આદુ મરચા (વાટેલા) ૧ ટેબલ સ્પૂન
  4. કોથમીર ૨ ટેબલ સ્પૂન
  5. મીઠું ૧ ટી સ્પૂન
  6. હળદર ૧/૪ ટી સ્પૂન
  7. હિંગ ૧/૪ ટી સ્પૂન
  8. કેળ ના પાન

સૂચનાઓ

  1. કેળ ના પાન ધોઇને લૂછી લો.
  2. એક બોલ માં ચોખા નો લોટ,દહીં,આદુ મરચા, કોથમીર,મીઠું,હળદર ને હિંગ બધુજ ભેળવી લો.
  3. હવે જરૂર પ્રમાણે પાણી નાખો અને ઢોસા જેવું ખીરું તૈયાર કરો.
  4. ગેસ પર તવો ગરમ મુકો અને કેળ ના પાન ની સીધી બાજુ પર તેલ લગાવો.
  5. એક ટુકડા પર એક ચમચી ખીરું પાથરો અને બીજા પાન થી ઢાંકો.
  6. હવે આ તવા પાર મૂકી ડી.ગેસ એકદમ ધીમો રાખો.
  7. એક થી દોઢ મિનિટ માં ઉપર નું પાન સેજ ઉઠાવીને જોઈ લો.પાનકી ચોંટે નઈ એટલે પલટી દો.
  8. બીજી બાજુ પણ એક થી દોઢ મિનિટ માં તૈયાર થઈ જશે.
  9. આ ગરમ ગરમ પાનકી પાન સાથેજ પીરસો.લિલી ચટણી જોડે પાનકી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
  10. ખાતી વખતે પણ કાઢીને ખાવાથી એનો સ્વાદ જળવાઈ રહે છે અને નરમ પણ રે છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Sep-05-2018
Rani Soni   Sep-05-2018

:ok_hand::ok_hand::ok_hand::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર