Open in app

કાઠીયાવાડી વઘારેલી લીલા વટાણાની ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Varsha Joshi5th Sep 2018

Kathhiyavadi vaghareli mutter khichdi ના વિશે

Ingredients to make Kathhiyavadi vaghareli mutter khichdi in gujarati

  • બાસમતી ચોખા એક વાટકી
  • તુવેર દાળ અડધી વાટકી
  • એક ડુંગળી
  • ૧૦૦ ગ્રામ લીલાં વટાણા
  • એક બટાકુ
  • એક ચમચી કાઠીયાવાડી ખીચડી નો મસાલો
  • એક ચમચી ખાંડ
  • લીંબુ નો રસ એક ચમચી
  • વઘાર માટે ધી
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • એક ચમચી હળદર પાવડર
  • સ્વાદ અનુસાર મીઠું

How to make Kathhiyavadi vaghareli mutter khichdi in gujarati

  1. દાળ ચોખા મિક્સ કરી ધોઇ ને ૧૦.મિનિટ પલાળી રાખો
  2. બધા શાકભાજી સમારી લો
  3. ત્યારપછી ગેસ પર કૂકરમાં વઘાર માટે ધી ગરમ કરો
  4. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો અને તતડે એટલે બધા શાકભાજી વઘાર કરી તેમાં મસાલા નાખી સાંતળો
  5. ત્યારપછી તેમાં માપ પ્રમાણે પાણી નાખી હલાવી લો
  6. ઊકળે એટલે તેમાં પલાળેલા દાળ ચોખા નાખો અને કૂકરનુ ઢાંકણ ઢાંકી દો અને ૩ સીટી વગાડી લો...
  7. ગરમાગરમ ખીચડીમાં વચ્ચે ખાડો કરી એક ચમચી ઘી નાખીને પીરસો

Reviews for Kathhiyavadi vaghareli mutter khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kathhiyavadi vaghareli mutter khichdi in gujarati