હોમ પેજ / રેસિપી / મિક્સ વેજ મીની ઈડલી

Photo of MIX veg mini idli by Swati Bapat at BetterButter
402
3
0.0(0)
0

મિક્સ વેજ મીની ઈડલી

Sep-05-2018
Swati Bapat
7 મિનિટ
તૈયારી નો સમય
13 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ વેજ મીની ઈડલી રેસીપી વિશે

પોષ્ટીક અને સ્વાદ માં મસ્ત

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઇડલી નું ખીરું ૨૫૦ ગ્રામ
  2. મીઠું ૧/૨ ચમચી
  3. ખાવાનો સોડા૧/૪ ચમચી
  4. ટામેટું, મરચું,ગાજર, વટાણા

સૂચનાઓ

  1. ઈડલી ના ખીરા માં મીઠું ખાવાનો સોડા નાંખી મિક્સ કરો .
  2. બધા શાક બારીક સમારો
  3. હવે ઈડલી ના સ્ટેન્ડ માં થોડું તેલ લગાવો.
  4. પછી પહેલા મિક્સ કરેલા શાક માં થોડું મીઠું લગાવી રાખો
  5. સ્ટેન્ડ માં પહેલા શાક નાખી પછી ખીરું નાખી બાફી લો
  6. પછી ચપ્પુ થી ચેક કરો
  7. લિલી ચટણી ને સોસ સાથે ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર