Open in app

મિક્સ વેજ મીની ઈડલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  13 min
પીરસવું  4 people
Swati Bapat5th Sep 2018

MIX veg mini idli ના વિશે

Ingredients to make MIX veg mini idli in gujarati

  • ઇડલી નું ખીરું ૨૫૦ ગ્રામ
  • મીઠું ૧/૨ ચમચી
  • ખાવાનો સોડા૧/૪ ચમચી
  • ટામેટું, મરચું,ગાજર, વટાણા

How to make MIX veg mini idli in gujarati

  1. ઈડલી ના ખીરા માં મીઠું ખાવાનો સોડા નાંખી મિક્સ કરો .
  2. બધા શાક બારીક સમારો
  3. હવે ઈડલી ના સ્ટેન્ડ માં થોડું તેલ લગાવો.
  4. પછી પહેલા મિક્સ કરેલા શાક માં થોડું મીઠું લગાવી રાખો
  5. સ્ટેન્ડ માં પહેલા શાક નાખી પછી ખીરું નાખી બાફી લો
  6. પછી ચપ્પુ થી ચેક કરો
  7. લિલી ચટણી ને સોસ સાથે ગરમ પીરસો

Reviews for MIX veg mini idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to MIX veg mini idli in gujarati

  • મીની ઈડલી સંભાર

    4 likes
  • મિક્સ વેજ કટલેટ

    3 likes
  • મિક્સ વેજ થેપલા

    1 likes
  • મિક્સ વેજ આટા ઈડલી

    0 likes
  • મિક્સ વેજ. પનીર ખીમો

    3 likes