Open in app

કપ કેક માઈકરોવેવ મા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  10 people
Rina Joshi5th Sep 2018

Cup cake in microwave ના વિશે

Ingredients to make Cup cake in microwave in gujarati

  • અમૂલ બટર નાનુ પેકેટ
  • ,૨૫૦ ,મેં દો
  • ૧ કપ ખાડ
  • ૧ કપ દૂધ
  • ૧ કપ દહીં
  • ૧ નાની ચમચી ખાવાનો સોડા
  • ૧ નાની ચમચી બેકીગ સોડા
  • ટૂટીફૂટી નાખવી હોઈ તો
  • ઍસેનસ નાખવું હોઈ તો

How to make Cup cake in microwave in gujarati

  1. સૌ પહેલા માખણ ખાડ ફેટો
  2. બધી સામગ્રી વારાફરતી ઉમેરો મફીનસ મોલડ અથવા પેપર કપ મા તેલ લગાવી મિસરણ.નાખો માઈકરોવેવ ડીશ મા ગોઠવી ૫ મિનિટ.માઈકરોવેવ કરો તૈયાર છે કપ કેક

Reviews for Cup cake in microwave in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cup cake in microwave in gujarati

  • કપ કેક

    1 likes
  • લાવા કપ કેક

    2 likes
  • ઓરીઓ કપ કેક

    2 likes
  • હૉટ મીલ્ક કપ કેક

    0 likes
  • દિવાળી થીમ કપ કેક

    3 likes
  • રેડ વેલ્વેટ કપ કેક

    3 likes