કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કપ કેક માઈકરોવેવ મા

Photo of Cup cake in microwave by Rina Joshi at BetterButter
0
2
0(0)
0

કપ કેક માઈકરોવેવ મા

Sep-05-2018
Rina Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કપ કેક માઈકરોવેવ મા રેસીપી વિશે

ફકત ૧૫ મિનિટ મા તૈયાર. કપ કેક

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • ભારે
 • ક્રિસમસ
 • માઈક્રોવેવિંગ
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 10

 1. અમૂલ બટર નાનુ પેકેટ
 2. ,૨૫૦ ,મેં દો
 3. ૧ કપ ખાડ
 4. ૧ કપ દૂધ
 5. ૧ કપ દહીં
 6. ૧ નાની ચમચી ખાવાનો સોડા
 7. ૧ નાની ચમચી બેકીગ સોડા
 8. ટૂટીફૂટી નાખવી હોઈ તો
 9. ઍસેનસ નાખવું હોઈ તો

સૂચનાઓ

 1. સૌ પહેલા માખણ ખાડ ફેટો
 2. બધી સામગ્રી વારાફરતી ઉમેરો મફીનસ મોલડ અથવા પેપર કપ મા તેલ લગાવી મિસરણ.નાખો માઈકરોવેવ ડીશ મા ગોઠવી ૫ મિનિટ.માઈકરોવેવ કરો તૈયાર છે કપ કેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર