હોમ પેજ / રેસિપી / ખારીભાત

Photo of Khari Bhaat by Ruchi Thacker at BetterButter
346
3
0.0(0)
0

ખારીભાત

Sep-05-2018
Ruchi Thacker
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખારીભાત રેસીપી વિશે

દેશી કચ્છી ભાણું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ચોખા 1/2 કપ
  2. તેલ 2. ટે સ્પુન
  3. 1 મીડીયમ બટેકું ડાયસ કરેલુ
  4. 1 મીડીયમ ડુંગળી ડાયસ કરેલી
  5. આદુ મરચા લસણ ની પેસ્ટ 1 ટે.સ્પુન
  6. ખડા મસાલા (1 નાનો તજ, 1 થી 2 લવીંગ, 1 થી 2 મરી, 1 તમાલ પત્ર, 1 થી 2 આખા લાલ મરચાં)
  7. હળદર 1 ટી.સ્પુન
  8. લાલ મરચુ પાવડર 1.5 ટે. સ્પુન
  9. ધાણા પાવડર 1 ટે. સ્પુન
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. પાણી 1 કપ

સૂચનાઓ

  1. સૌ પહેલા કુકર મા તેલ ગરમ કરવા મુકો. તેલ આવી જાય એટલે તેમા બધા ખડા મસાલા અને રાઈ જીરુ નાખી વઘાર કરો.
  2. ત્યાર બાદતેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી અને સમારેલા ડુંગળી બટેકા નાખો.
  3. ત્યાર પછી તેમા બધા મસાલા અને ચોખા નાખી 2 મિનિટ માટે ચોખા ને શેકી લો.
  4. ચોખા શેકાઈ ગયા બાદ તેમા પાણી નાખી કુકર બંધ કરી એક વિસલ ફુલ ગેસ પર અને એક વીસલ ધીમી આંચ પર વાગે એટલે ગેસ બંધ કરી દો.
  5. કુકર ઠંડુ થાય એટલે ખારીભાત ને કળી અને રોટલી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર