Open in app

કવીક પનીર જાલફ્રેઝી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni5th Sep 2018

Quick Panner Jalfrezi ના વિશે

Ingredients to make Quick Panner Jalfrezi in gujarati

  • 1/2 કપ પનીર( 1 ઇંચના ટુકડા માં કાપેલ )
  • 1 ચમચી કેપ્સીકમ( 1 ઇંચનાં ટુકડાઓમાં કાપેલ)
  • 1 મોટી ડુંગળી (1 ઇંચનાં ટુકડા માં કાપેલ)
  • 1/2 ટામેટું (1 ઇંચના ટુકડાઓમાં કાપેલ)
  • 2 ચમચી ટામેટા કેચઅપ
  • 1/2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી કસુરી મેથી

How to make Quick Panner Jalfrezi in gujarati

  1. અેક પેનમાં તેલ ગરમ કરો
  2. તેમાં ડુંગળી, કેપ્સીકમ નાંખી
  3. ઉચ્ચ જ્યોત પર 2-3 મિનિટ સાંતળો
  4. પનીર ક્યુબ્સ ઉમેરો અને 2 મિનિટ માટે ઉચ્ચ જ્યોત પર સાંતળો
  5. હવે આદુ લસણની પેસ્ટ ઉમેરો
  6. ટામેટા કેચઅપ અને 4 ચમચી પાણી ઉમેરો
  7. ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા, મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
  8. 1 મિનિટ માટે સાંતળો
  9. હવે ટામેટા ના ટુકડાઓ ઉમેરો અને સારી રીતે મિકસ કરો
  10. ગેસ બંધ કરો
  11. પનીર જાલફ્રેઝી પર કસુરી મેથીનો છંટકાવ કરી
  12. ગરમા ગરમ પિરસો

Reviews for Quick Panner Jalfrezi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Quick Panner Jalfrezi in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes