હોમ પેજ / રેસિપી / કવીક પનીર જાલફ્રેઝી

Photo of Quick Panner Jalfrezi by Rani Soni at BetterButter
401
5
0.0(0)
0

કવીક પનીર જાલફ્રેઝી

Sep-05-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કવીક પનીર જાલફ્રેઝી રેસીપી વિશે

પનીર જાલફ્રેઝી 10 મિનિટની અંદર બની જતી રેસીપી છે. જે રેસ્ટોરન્ટ માં મળતી સ્વાદિષ્ટ અને લોકપ્રિય છે.આ રેસીપીને ઘરે ઝડપી અને સરળતાથી ઘરે ઉપલબ્ધ સામાન થી જ બનાઈ શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ પનીર( 1 ઇંચના ટુકડા માં કાપેલ )
  2. 1 ચમચી કેપ્સીકમ( 1 ઇંચનાં ટુકડાઓમાં કાપેલ)
  3. 1 મોટી ડુંગળી (1 ઇંચનાં ટુકડા માં કાપેલ)
  4. 1/2 ટામેટું (1 ઇંચના ટુકડાઓમાં કાપેલ)
  5. 2 ચમચી ટામેટા કેચઅપ
  6. 1/2 ચમચી આદુ લસણની પેસ્ટ
  7. 1 ચમચી ધાણા પાવડર
  8. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  9. 2 ચમચી તેલ
  10. 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 1 ચમચી કસુરી મેથી

સૂચનાઓ

  1. અેક પેનમાં તેલ ગરમ કરો
  2. તેમાં ડુંગળી, કેપ્સીકમ નાંખી
  3. ઉચ્ચ જ્યોત પર 2-3 મિનિટ સાંતળો
  4. પનીર ક્યુબ્સ ઉમેરો અને 2 મિનિટ માટે ઉચ્ચ જ્યોત પર સાંતળો
  5. હવે આદુ લસણની પેસ્ટ ઉમેરો
  6. ટામેટા કેચઅપ અને 4 ચમચી પાણી ઉમેરો
  7. ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા, મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
  8. 1 મિનિટ માટે સાંતળો
  9. હવે ટામેટા ના ટુકડાઓ ઉમેરો અને સારી રીતે મિકસ કરો
  10. ગેસ બંધ કરો
  11. પનીર જાલફ્રેઝી પર કસુરી મેથીનો છંટકાવ કરી
  12. ગરમા ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર