Open in app

કાંદા પૌવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  4 people

Kanda pauva ના વિશે

Ingredients to make Kanda pauva in gujarati

  • પૌવા 1 કપ
  • કાંદો 1 મીડીયમ સાઈઝ નો
  • લીલા મરચા 1 નગ
  • શીંગદાણા 1 નાની ચમચી
  • મીઠા લીમડા ના પાન 5 નંગ
  • દાડમ ના દાણા 1 નાની ચમચી(વૈકલ્પિત)
  • હળદર 1/4 નાની ચમચી
  • હિંગ ચપટી
  • રાય 1/2 નાની ચમચી
  • ખાંડ 1/2 નાની ચમચી(વૈકલ્પિત)
  • તેલ 1 નાની ચમચી
  • મીઠુ સ્વાદ પ્રમાણે

How to make Kanda pauva in gujarati

  1. પૌવા ને ધોઈ ને ચારણી માં મુકો એટલે એ પલળી જશે
  2. કાંદા અને લીલા મરચાં ને જીણૂ સમારી લો
  3. કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નો વધાર કરો એમ મીઠો લીમડો અને સીંગદાણા નાખી હલાવો
  4. તેમાં. કાંદા અને લીલું મરચું નાખી 2 મીનીટ હલાવો
  5. હવે તેમાં પલાળેલા પૌવા ઉમેરો.તેમાં હળદર ,ખાંડ અને મીઠું નાખી 3 મિનિટ હલાવો
  6. સર્વિંગ ડિશ માં કાઢીને દાડમ ના દાણા થી સજાવી ગરમાગરમ પીરસો

Reviews for Kanda pauva in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kanda pauva in gujarati

  • પૌવા

    3 likes
  • દૂધ પૌવા

    5 likes
  • મટર પૌવા

    0 likes
  • મિકસ પૌવા

    2 likes
  • પૌવા બટેટા

    3 likes
  • રોટલી પૌવા

    1 likes