Open in app

પનીર ના પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Avani Desai5th Sep 2018

Paneer pakoda ના વિશે

Ingredients to make Paneer pakoda in gujarati

  • 300 ઞા્મ પનીર
  • 1 1/2 કપ બેસન
  • 1 ટી સપૂન લાલ મરચું
  • 1/2 ટી સપૂન હળદર
  • 1 ટી સપૂન ધાણાજીરુ પાવડર
  • 1 ટી સપૂન ચાટ મસાલો
  • મીઠું સવાદ અનુસાર
  • પાણી ,બેસન નુ ખીરું બનાવવા જેટલું
  • તેલ,તળવા માટે.

How to make Paneer pakoda in gujarati

  1. પનીર ના ચોરસ ટુકડા કરો.
  2. એક કડાઈમાં મા તળવા માટે તેલ ઞરમ કરવા મુકો
  3. બેસન મા બધા મસાલા કરી માપ નુ પાણી નાખી ખીરું તૈયાર કરો.
  4. પનીર ના ટુકડા ખીરામાં બોળી પકોડા તળી લો.

Reviews for Paneer pakoda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer pakoda in gujarati

  • પકોડા

    1 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes