પિઝા બ્રેડ રોલ | Pizza Bread Roll Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  5th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Pizza Bread Roll by Jhanvi Chandwani at BetterButter
પિઝા બ્રેડ રોલby Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    4

    લોકો

8

0

પિઝા બ્રેડ રોલ વાનગીઓ

પિઝા બ્રેડ રોલ Ingredients to make ( Ingredients to make Pizza Bread Roll Recipe in Gujarati )

  • બ્રેડ 4 પીસ
  • ડુંગળી 1નંગ નાની
  • ટામેટા 1 નંગ નાનું
  • શિમલા મિર્ચ 1/2
  • કોથમીર 2 ચમચી
  • ચીઝ 2 ક્યુબ્સ
  • ઓરેગનો 1/2 ચમચી
  • પિઝા સોસ 2 ચમચી
  • ટોમેટો સોસ 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  • ચાટ મસાલો 2-3 ચૂંટકી
  • તેલ તળવા માટે

How to make પિઝા બ્રેડ રોલ

  1. એક બાઉલમાં બધાં વેજિટેબલ અને મસાલા, સોસ નાખી સ્ટફિંગ તૈયાર કરવું..
  2. બ્રેડ ને પાણી માં થોડી ડીપ કરી વચ્ચે સ્ટફિંગ ભરી રોલ બનાવો.
  3. બધી બ્રેડ ના રોલ બનાવી તેલ માં ડીપ ફ્રાય કરી લેવા.
  4. ગરમા ગરમ પિઝા બ્રેડ રોલ તૈયાર છે.

My Tip:

આમાં મોજરેલા ચીઝ પણ નાખી શકાય...

Reviews for Pizza Bread Roll Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો