Open in app

પિઝા બ્રેડ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Jhanvi Chandwani5th Sep 2018

Pizza Bread Roll ના વિશે

Ingredients to make Pizza Bread Roll in gujarati

  • બ્રેડ 4 પીસ
  • ડુંગળી 1નંગ નાની
  • ટામેટા 1 નંગ નાનું
  • શિમલા મિર્ચ 1/2
  • કોથમીર 2 ચમચી
  • ચીઝ 2 ક્યુબ્સ
  • ઓરેગનો 1/2 ચમચી
  • પિઝા સોસ 2 ચમચી
  • ટોમેટો સોસ 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  • ચાટ મસાલો 2-3 ચૂંટકી
  • તેલ તળવા માટે

How to make Pizza Bread Roll in gujarati

  1. એક બાઉલમાં બધાં વેજિટેબલ અને મસાલા, સોસ નાખી સ્ટફિંગ તૈયાર કરવું..
  2. બ્રેડ ને પાણી માં થોડી ડીપ કરી વચ્ચે સ્ટફિંગ ભરી રોલ બનાવો.
  3. બધી બ્રેડ ના રોલ બનાવી તેલ માં ડીપ ફ્રાય કરી લેવા.
  4. ગરમા ગરમ પિઝા બ્રેડ રોલ તૈયાર છે.

Reviews for Pizza Bread Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza Bread Roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes
  • દેશી પિઝા

    3 likes