હોમ પેજ / રેસિપી / પિઝા બ્રેડ રોલ

Photo of Pizza Bread Roll by Jhanvi Chandwani at BetterButter
595
8
0.0(0)
0

પિઝા બ્રેડ રોલ

Sep-05-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિઝા બ્રેડ રોલ રેસીપી વિશે

બ્રેડ માં પિઝા નો મસાલો ભરી ડીપ ફ્રાય કર્યો છે

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • સાઈડ ડીશેસ
  • ખાદ્ય પીણાં

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ 4 પીસ
  2. ડુંગળી 1નંગ નાની
  3. ટામેટા 1 નંગ નાનું
  4. શિમલા મિર્ચ 1/2
  5. કોથમીર 2 ચમચી
  6. ચીઝ 2 ક્યુબ્સ
  7. ઓરેગનો 1/2 ચમચી
  8. પિઝા સોસ 2 ચમચી
  9. ટોમેટો સોસ 1 ચમચી
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. લાલ મિર્ચી પાવડર 1/2 ચમચી
  12. ચાટ મસાલો 2-3 ચૂંટકી
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધાં વેજિટેબલ અને મસાલા, સોસ નાખી સ્ટફિંગ તૈયાર કરવું..
  2. બ્રેડ ને પાણી માં થોડી ડીપ કરી વચ્ચે સ્ટફિંગ ભરી રોલ બનાવો.
  3. બધી બ્રેડ ના રોલ બનાવી તેલ માં ડીપ ફ્રાય કરી લેવા.
  4. ગરમા ગરમ પિઝા બ્રેડ રોલ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર