Colourful Biscuit ના વિશે
Ingredients to make Colourful Biscuit in gujarati
- 1 કપ મેંદો
- 1/2 કપ દળેલી ખાંડ
- 1/2 કપ અનસોલ્ટેડ બટર
- 1/2 ચમચી બેકિંગ પાઉડર
- 1-2 ટીપા વેનિલા અેસેન્સ
- એક ચપટી મીઠું
- ફૂડ રંગ લાલ,લીલો,પીળો,નારંગી જરૂર મુજબ
How to make Colourful Biscuit in gujarati
- મેંદો, બેકિંગ પાવડર, મીઠું ચાળી લો
- અેક બાઉલમાં અનસોલ્ટેડ બટર અને દળેલી ખાંડ લો સારી રીતે ફેટી લો
- તેમાં મેંદા નું મિશ્રણ ઉમેરો સારી રીતે મિશ્રણ કરો
- વેનિલા અેસેન્સ ઉમેરો
- કણક બનાઈ લો
- તેમાં થી નાના મિડીયમ લૂઆ બનાઈ
- પિ્હીટ આેવન માં 180 ડિગ્રી પર 13 મિનિટ માટે બેક કરો
- આેવન માંથી બહાર કાઢી
- પેન્ટ બ્રશ ની મદદ થી ફૂડ રંગ લાલ, લીલો, પીળો, નારંગી રંગ ના ટીપા થી બિસ્કિટ ને રંગીન બનાવો
- તૈયાર છે રંગબેરંગી બિસ્કીટ
Reviews for Colourful Biscuit in gujarati
No reviews yet.
Recipes similar to Colourful Biscuit in gujarati
બિસ્કીટ કેક રોલ
0 likes
રંગબેરંગી રસગુલ્લા
0 likes
રંગબેરંગી નમકીન ખાજા
3 likes
ખજૂર બિસ્કીટ સેન્ડવીચ
6 likes
બિસ્કીટ કોનૅ સેવપુરી ચાટ
8 likes
હોમ મેડ bourborn બિસ્કીટ
1 likes