હોમ પેજ / રેસિપી / રંગબેરંગી બિસ્કીટ

Photo of Colourful Biscuit by Rani Soni at BetterButter
465
3
0.0(0)
0

રંગબેરંગી બિસ્કીટ

Sep-05-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
13 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રંગબેરંગી બિસ્કીટ રેસીપી વિશે

આપણે બધા બિસ્કીટ ખાવા ના પ્રેમી છે. આ રંગબેરંગી અને આકર્ષક બિસ્કીટ પ્રસંગ તેમજ તહેવાર માટે બનાવવા માટે ખૂબ સરળ છે આ ઇંડા વિનાના છે તેમજ માઇક્રોવેવમાં બનાવયાં છે.તમે પણ બધા રંગો સાથે રમવા માટે તૈયાર થઈ જાઆે અને બનાવો આ રંગબેરંગી બિસ્કીટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મેંદો
  2. 1/2 કપ દળેલી ખાંડ
  3. 1/2 કપ અનસોલ્ટેડ બટર
  4. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  5. 1-2 ટીપા વેનિલા અેસેન્સ
  6. એક ચપટી મીઠું
  7. ફૂડ રંગ લાલ,લીલો,પીળો,નારંગી જરૂર મુજબ

સૂચનાઓ

  1. મેંદો, બેકિંગ પાવડર, મીઠું ચાળી લો
  2. અેક બાઉલમાં અનસોલ્ટેડ બટર અને દળેલી ખાંડ લો સારી રીતે ફેટી લો
  3. તેમાં મેંદા નું મિશ્રણ ઉમેરો સારી રીતે મિશ્રણ કરો
  4. વેનિલા અેસેન્સ ઉમેરો
  5. કણક બનાઈ લો
  6. તેમાં થી નાના મિડીયમ લૂઆ બનાઈ
  7. પિ્હીટ આેવન માં 180 ડિગ્રી પર 13 મિનિટ માટે બેક કરો
  8. આેવન માંથી બહાર કાઢી
  9. પેન્ટ બ્રશ ની મદદ થી ફૂડ રંગ લાલ, લીલો, પીળો, નારંગી રંગ ના ટીપા થી બિસ્કિટ ને રંગીન બનાવો
  10. તૈયાર છે રંગબેરંગી બિસ્કીટ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર