હોમ પેજ / રેસિપી / કોર્ન કબાબ

Photo of Corn Kebab by Kamal Thakkar at BetterButter
421
6
0.0(0)
0

કોર્ન કબાબ

Sep-05-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન કબાબ રેસીપી વિશે

સ્વીટ કોર્ન ને ચોખા ના લોટ થી બનતા આ કબાબ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્વીટ કોર્ન ૧ કપ
  2. સિમલા મરચા ૧/૪ કપ
  3. આદુ મરચા નું પેસ્ટ ૧ ટી સ્પૂન
  4. કોથમીર ૨ ટેબલ સ્પૂન
  5. મીઠું ૧ ટી સ્પૂન
  6. લીંબુ નો રસ ૧ ટી સ્પૂન
  7. ચોખા નો લોટ ૪ ટેબલ સ્પૂન
  8. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. મકાઈ ના દાણા ને મિક્સર માં અધકચરા પીસી લેવા.
  2. આમાં સિમલા મરચા, આદુ મરચા ની પેસ્ટ,મીઠું, કોથમીર નાખીને મિક્સ કરો.
  3. ચોખા નો લોટ નાખીને મિક્સ કરો.જરૂર પડે તો વધારે લોટ ઉમેરો.આવું મિશ્રણ તૈયાર કરો.
  4. તેલ ગરમ મુકો અને મિશ્રણને કબાબ નો આકાર આપી તૈયાર કરો.
  5. તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચ પર તળી લો.બંને બાજુ લાલ થઈ જાય એટલે કાઢીને ગરમાગરમ ચટની અથવા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર