Open in app

ચીઝ કોર્ન ભેલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Dipa Gajjar5th Sep 2018

Cheese Corn Bhel ના વિશે

Ingredients to make Cheese Corn Bhel in gujarati

  • ૧ અમેરીકન મકાઈ
  • ૧ કાંદો
  • ૧ ટામેટું
  • ૧ કેપ્સીકમ
  • ૧/૪ ટી સ્પૂન ચાટ મસાલો
  • ૧/૪ ટી સ્પૂન અથાના નો સંભારો
  • ૧/૪ ટી સ્પૂન કાશમીરી મરચું
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ કયુબ ચીઝ

How to make Cheese Corn Bhel in gujarati

  1. સૌ પ્રથમ મકાઈના દાણાને બાફી લો.
  2. કાંદા, કેપ્સીકમ અને ટામેટાં ને ઝીણા સમારી લો.
  3. બાફેલાં મકાઈ ના દાણા માં ઉપરના શાક ઉમેરો.
  4. તેમાં ચાટ મસાલો, કાસમીરી મરચું , સંભારો અને મીઠું ઉમેરો.
  5. બધી વસ્તુઓ બરાબર મિક્સ કરી તેને સર્વ કરો અને તેના ઉપર ચીઝ છી ણો.

Reviews for Cheese Corn Bhel in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese Corn Bhel in gujarati

  • ચીઝ

    3 likes
  • ભેલ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • મેગી ભેલ

    1 likes
  • મેગી ભેલ

    2 likes
  • ચીઝ કટલેટ

    4 likes