હોમ પેજ / રેસિપી / ચીઝ કોર્ન ભેલ

Photo of Cheese Corn Bhel by Dipa Gajjar at BetterButter
1603
5
0.0(0)
0

ચીઝ કોર્ન ભેલ

Sep-05-2018
Dipa Gajjar
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ કોર્ન ભેલ રેસીપી વિશે

કોર્ન ભેલ જલ્દી બની જાય છે અને પૌષ્ટિક પણ છે.

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ અમેરીકન મકાઈ
  2. ૧ કાંદો
  3. ૧ ટામેટું
  4. ૧ કેપ્સીકમ
  5. ૧/૪ ટી સ્પૂન ચાટ મસાલો
  6. ૧/૪ ટી સ્પૂન અથાના નો સંભારો
  7. ૧/૪ ટી સ્પૂન કાશમીરી મરચું
  8. સ્વાદ અનુસાર મીઠું
  9. ૧ કયુબ ચીઝ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મકાઈના દાણાને બાફી લો.
  2. કાંદા, કેપ્સીકમ અને ટામેટાં ને ઝીણા સમારી લો.
  3. બાફેલાં મકાઈ ના દાણા માં ઉપરના શાક ઉમેરો.
  4. તેમાં ચાટ મસાલો, કાસમીરી મરચું , સંભારો અને મીઠું ઉમેરો.
  5. બધી વસ્તુઓ બરાબર મિક્સ કરી તેને સર્વ કરો અને તેના ઉપર ચીઝ છી ણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર