હોમ પેજ / રેસિપી / ગૌ ના ફાડા ની ખીચડી

Photo of GAU FADA KHICHDI by Megha Rao at BetterButter
607
4
0.0(0)
0

ગૌ ના ફાડા ની ખીચડી

Sep-06-2018
Megha Rao
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગૌ ના ફાડા ની ખીચડી રેસીપી વિશે

પૌષ્ટિક,

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ગૌ ફાળા ૧ કપ
  2. મગ ની દાર. ૧/૨ કપ
  3. ડુંગરી. ૧ ઝીણું સમારેલી
  4. ટામેટું. ૧ ઝીણું સમારેલું
  5. બટકો. ૧ઝીણો સમારેલો
  6. વટાણા ૧ કપ
  7. લસણ,આદુ,મરચા ની પેસ્ટ ૧ચમચી
  8. રાઈ જીરું. ૧/૨ tsp
  9. હિંગ. ૧/૪ tsp
  10. મરચું પાઉડર ૧tsp
  11. ધાનજીરું. પાઉડર. ૧ tps
  12. હળદર. ૧/૨ tsp
  13. મીઠું જરૂર મુજબ
  14. તમાલ પત્ર. ૧
  15. વગાર માટે ઘી અને તેલ ૧tbs
  16. પાણી. ૪કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક પ્રેશર કુકર માં ઘી અને તેલ નો વગાર મૂકી તેમાં રાઈ જીરુ હિંગ ં નાખવું
  2. હવે તેલ ઘી તતળી જય પછી તેમાં તમાલ પત્ર લીલા આદું મરચા લસણ ની પેસ્ટને ઉમેરી સાંતળો
  3. હવે તેમાં ડુંગરી સાંતળો
  4. હવે તેમાં બટાકો ટામેટું વટાણા ઉમેરો
  5. હવે ગૌ ફાડા મગની દાર ધોઈ નાખો
  6. હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ગરમ .મસાલો નાખો
  7. હવે ૪ કપ પાણી ઉમેરી કુકર બંદ કરી ૧વિસલ ધીમા ગેસ પર અને બાકી ત્રણ ફૂલ ગેસ પર થવા દેવો
  8. ૪ વિસલ પછી ગેસ બંદ કરી ઠંડુ પડવા ડો
  9. આને દહીં ક છાસ સાથે લેવાય

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર