Open in app

ગૌ ના ફાડા ની ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Megha Rao6th Sep 2018

GAU FADA KHICHDI ના વિશે

Ingredients to make GAU FADA KHICHDI in gujarati

  • ગૌ ફાળા ૧ કપ
  • મગ ની દાર. ૧/૨ કપ
  • ડુંગરી. ૧ ઝીણું સમારેલી
  • ટામેટું. ૧ ઝીણું સમારેલું
  • બટકો. ૧ઝીણો સમારેલો
  • વટાણા ૧ કપ
  • લસણ,આદુ,મરચા ની પેસ્ટ ૧ચમચી
  • રાઈ જીરું. ૧/૨ tsp
  • હિંગ. ૧/૪ tsp
  • મરચું પાઉડર ૧tsp
  • ધાનજીરું. પાઉડર. ૧ tps
  • હળદર. ૧/૨ tsp
  • મીઠું જરૂર મુજબ
  • તમાલ પત્ર. ૧
  • વગાર માટે ઘી અને તેલ ૧tbs
  • પાણી. ૪કપ

How to make GAU FADA KHICHDI in gujarati

  1. સૌ પ્રથમ એક પ્રેશર કુકર માં ઘી અને તેલ નો વગાર મૂકી તેમાં રાઈ જીરુ હિંગ ં નાખવું
  2. હવે તેલ ઘી તતળી જય પછી તેમાં તમાલ પત્ર લીલા આદું મરચા લસણ ની પેસ્ટને ઉમેરી સાંતળો
  3. હવે તેમાં ડુંગરી સાંતળો
  4. હવે તેમાં બટાકો ટામેટું વટાણા ઉમેરો
  5. હવે ગૌ ફાડા મગની દાર ધોઈ નાખો
  6. હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ગરમ .મસાલો નાખો
  7. હવે ૪ કપ પાણી ઉમેરી કુકર બંદ કરી ૧વિસલ ધીમા ગેસ પર અને બાકી ત્રણ ફૂલ ગેસ પર થવા દેવો
  8. ૪ વિસલ પછી ગેસ બંદ કરી ઠંડુ પડવા ડો
  9. આને દહીં ક છાસ સાથે લેવાય

Reviews for GAU FADA KHICHDI in gujarati (0)

No reviews yet.

Recipes similar to GAU FADA KHICHDI in gujarati