હોમ પેજ / રેસિપી / રેડ સોસ વિથ ચીજજી વેજ સેન્ડવીચ

Photo of RED SAUS WITH CHHIZZI VEZ SENDWICH by Megha Rao at BetterButter
716
4
0.0(0)
0

રેડ સોસ વિથ ચીજજી વેજ સેન્ડવીચ

Sep-06-2018
Megha Rao
13 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડ સોસ વિથ ચીજજી વેજ સેન્ડવીચ રેસીપી વિશે

પોષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ સ્લાઈસ 8
  2. બટર 2tbs
  3. ચીઝ સ્લાઈસ 4
  4. ફન ફૂડ પાસ્તા એન્ડ પિઝા સોસ 3tbs
  5. ચાટ મસાલો 1 tsp
  6. ચીલી ફ્લેએક્સ 2tsp
  7. ટામેટું 1
  8. કાકડી 1
  9. ગાજર 1
  10. ડુંગરી 1
  11. બાફેલો બટાકો 1
  12. બીટ 1

સૂચનાઓ

  1. 2 બ્રેડ સ્લાઈસ લઈને બને બાજુ બટર લગાડી તેની ઉપર ફન ફૂડ સોસ લગાડો
  2. તેની ઉપર ટામેટા ડુંગરી કાકડી બીટ બાફેલા બટાકા ની વરા ફરતી સ્લાઈસ મુકો
  3. તેના પર ચાટ મસાલો અને ચીલી ફ્લૅક્સ ઉમેરો પછી તેના પર ચીઝ સ્લાઈસ મુકો
  4. હવે તેના પર સોસ લાગડેલી બીજી બ્રેડ મુકો અને અને ડાબી ને પિઝા કટર થી કાપી દો
  5. એને સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર