Open in app

રેડ સોસ વિથ ચીજજી વેજ સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  13 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  4 people
Megha Rao6th Sep 2018

RED SAUS WITH CHHIZZI VEZ SENDWICH ના વિશે

Ingredients to make RED SAUS WITH CHHIZZI VEZ SENDWICH in gujarati

  • બ્રેડ સ્લાઈસ 8
  • બટર 2tbs
  • ચીઝ સ્લાઈસ 4
  • ફન ફૂડ પાસ્તા એન્ડ પિઝા સોસ 3tbs
  • ચાટ મસાલો 1 tsp
  • ચીલી ફ્લેએક્સ 2tsp
  • ટામેટું 1
  • કાકડી 1
  • ગાજર 1
  • ડુંગરી 1
  • બાફેલો બટાકો 1
  • બીટ 1

How to make RED SAUS WITH CHHIZZI VEZ SENDWICH in gujarati

  1. 2 બ્રેડ સ્લાઈસ લઈને બને બાજુ બટર લગાડી તેની ઉપર ફન ફૂડ સોસ લગાડો
  2. તેની ઉપર ટામેટા ડુંગરી કાકડી બીટ બાફેલા બટાકા ની વરા ફરતી સ્લાઈસ મુકો
  3. તેના પર ચાટ મસાલો અને ચીલી ફ્લૅક્સ ઉમેરો પછી તેના પર ચીઝ સ્લાઈસ મુકો
  4. હવે તેના પર સોસ લાગડેલી બીજી બ્રેડ મુકો અને અને ડાબી ને પિઝા કટર થી કાપી દો
  5. એને સોસ સાથે સર્વ કરો

Reviews for RED SAUS WITH CHHIZZI VEZ SENDWICH in gujarati (0)

No reviews yet.

Recipes similar to RED SAUS WITH CHHIZZI VEZ SENDWICH in gujarati