Open in app

ફરાળી પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
vaishali nandola6th Sep 2018

Farali Paratha ના વિશે

Ingredients to make Farali Paratha in gujarati

  • 1 બાફેલુ બટેટુ
  • જરુર મુજબ આદુ મરચા ની પેસ્ટ
  • જરુર મુજબ મીઠુ
  • 1 કપ ઉપવાસ ભાજણીનો લોટ
  • 1/2 ચમચી તેલ

How to make Farali Paratha in gujarati

  1. બટેટા ને છીણી તેમા આદુ મરચાની પેસ્ટ, મીઠુ,લોટ ,તેલ ઉમેરી કણક તૈયાર કરો.
  2. લોટ બાંધવા પાણીની જરુર પડે તોજ લેવુ. ખુબ જ ઓછુ લાગે છે.
  3. પરાઠા વણી ઘી કે તેલ થી શેકી લેવા.

Reviews for Farali Paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Farali Paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes