હોમ પેજ / રેસિપી / ફરાળી પરાઠા

Photo of Farali Paratha by vaishali nandola at BetterButter
544
3
0.0(0)
0

ફરાળી પરાઠા

Sep-06-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી પરાઠા રેસીપી વિશે

બટેટા કે કેળાના શાક સાથે લઈ શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 બાફેલુ બટેટુ
  2. જરુર મુજબ આદુ મરચા ની પેસ્ટ
  3. જરુર મુજબ મીઠુ
  4. 1 કપ ઉપવાસ ભાજણીનો લોટ
  5. 1/2 ચમચી તેલ

સૂચનાઓ

  1. બટેટા ને છીણી તેમા આદુ મરચાની પેસ્ટ, મીઠુ,લોટ ,તેલ ઉમેરી કણક તૈયાર કરો.
  2. લોટ બાંધવા પાણીની જરુર પડે તોજ લેવુ. ખુબ જ ઓછુ લાગે છે.
  3. પરાઠા વણી ઘી કે તેલ થી શેકી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર