હોમ પેજ / રેસિપી / લીલી મકાઇ નો ચેવડો

Photo of Lili makai no chevdo by Bhavna Nagadiya at BetterButter
1432
2
0.0(0)
0

લીલી મકાઇ નો ચેવડો

Sep-06-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલી મકાઇ નો ચેવડો રેસીપી વિશે

આ ડીશ સાંજે નાસ્તા માટે સારી રહે ઝડપ થી બની જાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. લીલી મકાઇ 500ગ્રામ
  2. ચોખા ના પૌવા 100ગ્રામ
  3. તેલ 2ચમચા
  4. નિમક સ્વાદ મુજબ
  5. હરદર 1/4 ચમચી
  6. લાલ મરચુ પાવડર 1/4 ચમચી
  7. લીલા મરચા 1નંગ
  8. મીઠા લીમડા ના પાન પાંચ નંગ
  9. 1કાંદો જીણો સમારેલ
  10. સેવ જીણી 100ગ્રામ
  11. દાડમ ના દાણા 1નંગ ના
  12. લીંબુ નો રસ 2 ચમચી
  13. ખાંડ 1 ચમચી
  14. કોથમીર જીણી સમારેલી

સૂચનાઓ

  1. મકાઇના દાણા કાઢી વરાલ મા બાફીલો
  2. લોયામા તેલ તેલ ગરમ કરો
  3. મરચુ લીમડા ના પાન મુકો
  4. તેમા કાંદો સાંતલો
  5. બાદમકાઇ ને મીક્સર મા 1 મીનીટ ક્રશ કરો
  6. મકાઇ ને કાંદા મા ઉમેરો
  7. બાદ ધોયેલા પૌવા નાખો
  8. નિમક ,હરદર,મરચુ,લીંબુ નો રસ,ખાંડ મીક્સ કરો
  9. હવે ડીશ મા લઇ શેવ દાડમ ના દાણા કોથમીર નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર